વિકિપીડિયા:સ્વાગત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ પાનાઓનું ઘડતર હજુ ચાલુ છે, આ લખાઇ ના જાય ત્યાં સુધી તમે અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ માહિતી જોઇ શકો છો. તે જોયા પછી અહિંયા પાછા આવી આ વિકિપીડિયાની વૃદ્ધિમાં મદદ કરવાનું ન ભૂલતા.

તમને ઉપર "ફેરફાર કરો" એવી કડી દેખાય છેને? વિકિપીડિયા પર તમે અત્યારેજ લેખો બદલી શકો છો., તેને માટે તમારે સભ્ય થવાની પણ જરૂર નથી.

વિકિપીડિયા શું છે?

અહિંયા ફેરફાર કરો ઉપર ક્લિક કરવાથી તમે જે તે લેખ બદલી શકો છો.

વિકિપીડિયા એક વિશ્વજ્ઞાનકોશ છે જે સામુહિક રીતે તેના અનેક વાચકો દ્વારા લખાય છે. અનેક લોકો વિકિપીડિયાને સતત સુધારતા રહે છે, તેઓ દરેક પોત પોતાના ફેરફાર કરે છે જે બધાજ લેખના ઇતિહાસમાં અને "હાલમાં થયેલા ફેરફારો" માં નોંધાયેલા રહે છે.અયોગ્ય ફેરફારો સામાન્ય રીતે ઝડપથી દૂર કરી દેવામાં આવે છે.

હું કેવી રીતે મદદરૂપ થઇ શકું?

લેખો બદલતા ગભરાશો નહીકોઇ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે, અને અમે તમને નિર્ભય થવા પ્રોત્સાહન આપીએ છીએ (પણ મહેરબાની કરીને બગાડ કરશો નહીં.) ! એવું કશુંક શોધો કે જેને સુધારી શકાય, ચાહે તે માહિતી હોય, જોડણી કે વ્યાકરણ કે પછી ગોઠવણી, અને તેને ઠીક કરો.

તમે વિકિપીડિયાને તોડી શકો એમ છોજ નહી. હરેક વસ્તુને આગળ ઉપર ઠીક કરી શકાય છે. તો જાઓ! કોઇ લેખને જઇને બદલો, અને વિકિપીડિયાની ઇન્ટરનેટ પરના સર્વોત્તમ સંદર્ભ થવામાં મદદ કરો.

અત્યારેજ તમારો પહેલો ફેરફાર કરો:

  1. ઉપર ફેરફાર કરો પર ક્લિક કરો
  2. કોઇ પણ મેસેજ ટાઇપ કરો.
  3. લખાણ સાચવવા લેખ સુરક્ષિત કરો પર ક્લિક કરો
    ...અથવા તમે લખેલું લખાંઅ કેવું વંચાશે તે જોવા માટે "ઝલક બતાવો" પર ક્લિક કરો


પ્રયોગ સ્થળ