મીડિયાવિકિ ચર્ચા:Help

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ડાબી તરફની ફ્રેમ[ફેરફાર કરો]

મારા માનવા મુજબ દરેક પાનાંમાં ડાબી તરફ દેખાતી ફ્રેમમાં મદદ શબ્દ આના કારણે આવે છે. હાલ મદદ પર ક્લિક કરતાં તે વિકિપીડિયા:Help:Contentsમાં લઇ જાય છે. તે લિંક બદલીને મદદ:અનુક્રમ કરો તો વધુ સારું. મેં વિકિપીડિયા:વારંવાર પૂછાતા સવાલોમાં પણ તે લિંક વાપરી છે જેમાં મેં મદદ:અનુક્રમ વાપર્યું છે. દિનેશ કારીઆ (Dinesh Karia) ૨૧:૪૪, ૧૫ August ૨૦૦૫ (UTC)