મુઅમ્મર ગદ્દાફી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કર્નલ

મુઅમ્મર અલ-ગદ્દાફી
معمر محمد أبو منيار القذافي
Muammar al-Gaddafi at the AU summit.jpg
આફ્રિકન સંઘના સંમેલનમાં મુઅમ્મર ગદ્દાફી (૨૦૦૯)
લિબીયાના વિદ્રોહના નેતા અને માર્ગદર્શક
અંગત વિગતો
જન્મ
મુઅમ્મર મુહમ્મદ અબુ મિન્યાર અલ-ગદ્દાફી

c. 1940–1943
કસ્ર અબુ હદિ, ઈટાલિયન લિબીયા
મૃત્યુ20 ઓક્ટોબર 2011
સિર્તે, લિબીયા
રાજકીય પક્ષલિબીયન આરબ સમાજવાદી સંઘ (1971–77)
અપક્ષ (1977–2011)
જીવનસાથીફાતિહા અલ-નુરી(1969–70)
સૅફિઆ અૅલ-બ્રસાઈ(1970–2011)
બાળકો
માતૃ શિક્ષણ સંસ્થાલિબિયા વિશ્વવિદ્યાલય
બેન્ગાઝી મિલિટરી અકાદમી
ધર્મસુન્નિ ઈસ્લામ
સહી
લશ્કરી સેવા
Allegiance લિબીયાનું કિંગ્ડમ (1961–69)
 લિબીયન આરબ ગણરાજ્ય (1969–77)
 લિબીયન આરબ જમહિરિયા (1977–2011)
સેવા/શાખાલિબીયન સેના
સેવાના વર્ષો1961–2011
હોદ્દોકર્નલ
કમાન્ડલિબીયન સશસ્ત્ર સેના
યુદ્ધોલિબીયન કુપ ડિ'ઈટાટ
લિબીયા-ઇજીપ્ત યુદ્ધ
લિબીયા-ચાડ યુદ્ધ
યુગાન્ડા-ટાન્ઝાનિયા યુદ્ધ
લિબીયા ગુહ યુદ્ધ

મુઅમ્મર અલ-ગદ્દાફી જેઓ કર્નલ ગદ્દાફી નામે જાણીતા હતા, લિબિયાના તાનાશાહ હતા.(સંદર્ભ આપો)વર્ષ ૧૯૬૧ થી ૨૦૧૧ સુધી તેઓએ લિબીયા પર એકાત્મુખ શાસન ચલાવ્યું હતું. આરબ રાષ્ટ્રવાદ અને આરબ સમાજવાદ ની વિચારધારાને અનુસરનાર ક્રાંતિકારી નેતા હતા(સંદર્ભ આપો). તેમનો જન્મ સિર્તે નજીક બેદુઈન જાતિના આરબ વણઝારા પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેઓ આરબ રાષ્ટ્રવાદના સંપર્કમાં રહ્યા હતા અને ઉચ્ચ શિક્ષણ લીધા બાદ લિબીયાની સૈન્ય અકાદમી સાથે જોડાયા હતા. સેનામાં નિર્દેશક અધીકારી તરીકે જોડાયા હતા અને ફરજ દરમિયાન જ ગદ્દાફીએ ક્રાંતિકારી પ્રવૃતિઓ શરૂ કરી દીધી હતી, સૈન્ય વિદ્રોહ કરી તેઓ લિબીયાના શાસક બન્યા હતા અને મૃત્યુ સુધી લિબિયા પર શાસન કર્યું હતું(સંદર્ભ આપો).