મુછ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પુરુષોના મુખ પર ઉપરના હોઠ પર ઉગતા વાળના સમુહને મુછ તરીકે ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડના લોકોમાં અલગ અલગ પ્રકારની મુછ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં પણ મુછને લગતી કહેવતો જાણીતી છે.