લખાણ પર જાઓ

મેરા નામ જોકર

વિકિપીડિયામાંથી

મેરા નામ જોકર એ એક હિંદી ચલચિત્ર છે. ઇ. સ. ૧૯૭૦ના વર્ષમાં રજુ થયેલા રાજ કપૂર નિર્મિત આ ચલચિત્રની ગણના આજે પણ હિંદી ચલચિત્ર જગતમાં મહાન ચલચિત્ર તરીકે કરવામાં આવે છે. આ ચલચિત્રની પટકથા કે. એ. અબ્બાસ દ્વારા લખવામાં આવી હતી.

મેરા નામ જોકરના કલાકારો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]