મોગરો
મોગરો (બોટનિકલ નામ : Jasminum sambac) એ એક ફૂલ આપતો છોડ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાનો વતની ગણાય છે. તે ફિલિપાઈન્સ દેશનું રાષ્ટ્રીય ફૂલ છે. તેને સંસ્કૃતમાં 'માલતી' અને 'મલ્લિકા' કહેવાય છે. મોગરો ભારતીય પુષ્પ છે. મોગરાનું લેટિન નામ જાસ્મિનીયમ સેમલક (jasminum semlac) છે. આ ફૂલ અત્યંત સુગંધિત હોય છે. મોગરાના ફૂલો વડે સુગંધિત માળા અને ગજરા તૈયાર કરવામાં આવે છે અને શણગાર તરીકે પહેરવામાં આવે છે.
રંગ
[ફેરફાર કરો]મોગરાના ફૂલનો રંગ રંગ સફેદ હોય છે.
કુદરત
[ફેરફાર કરો]મોગરાના ફૂલોની પ્રકૃતિ ગરમ હોય છે.[1]
વિવરણ
[ફેરફાર કરો]દિલ્હી સહિત અજમેર, જયપુર, કોટા, બિકાનેર વગેરેમાં ટોંકના મોગરાનાં ફૂલો અને માળાઓ પસંદ કરાય છે.
મોગરાના ફાયદા
[ફેરફાર કરો]મોગરાના ફૂલનું અત્તર કાનની પીડામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. મોગરાના ફૂલથી કોઢ તેમ જ મોં અને આંખોના રોગોમાં લાભ થાય છે.
મોગરો | |
---|---|
જાસ્મિનીયમ સેમલક (jasminum semlac) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | Lamiales |
Family: | Oleaceae |
Tribe: | Jasmineae |
Genus: | ''Jasminum'' L. (1753) |
Type species | |
Jasminum officinale L. | |
Species | |
More than 200 species, see List of Jasminum species Sources: ING,[૧] CPN,[૨] UniProt[૩] |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Jasminum" (HTML). Index Nominum Genericorum. International Association for Plant Taxonomy. મેળવેલ 2008-06-03.
- ↑ "10. Jasminum Linnaeus" (HTML). Chinese Plant Names. 15: 307. મેળવેલ 2008-06-03.
- ↑ ઢાંચો:UniProt Taxonomy