લખાણ પર જાઓ

મોરચકલી

વિકિપીડિયામાંથી

મોરચકલી
મોરચકલી (નર)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Sturnidae
Genus: 'Acridotheres'
Species: ''A. ginginianus''
દ્વિનામી નામ
Acridotheres ginginianus
(Latham, 1790)

મોરચકલી (અંગ્રેજી - ક્રેસ્ટેડ બંટીંગ) એ ડુંગરાળ વિસ્તારો પસંદ કરતું અને ગુજરાતમાં પણ જોવા મળતું દાણા-ચણતાં પંખીના કુળનું પંખી છે. આ પંખીમાં નર અને માદાના રંગો અલગ અલગ હોય છે. આ પંખીનું કદ આપણા ઘર આસપાસ જોવા મળતી સામાન્ય ચકલી જેવડૂ જ હોય છેં.

સંદર્ભ

[ફેરફાર કરો]