મોરડ (વનસ્પતિ)
Appearance
મોરડ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Core eudicots |
Order: | Caryophyllales |
Family: | Amaranthaceae |
Subfamily: | Suaedoideae |
Genus: | 'Suaeda' |
Species: | ''S. maritima'' |
દ્વિનામી નામ | |
Suaeda maritima (L.) Dumort
|
મોરડ, લાણો અથવા લૂણો મોટેભાગે ખારી જમીનમાં ઉગતી એક વનસ્પતિનું નામ છે[૧] [૨]. એનું વૈજ્ઞાનિક નામ સૌએડા મેરીટીમા છે[૩]. એના પાનમાં પાણીનો ખુબ સંગ્રહ થતો હોવાથી મીઠા પાણીની અછતવાળા ખારા પ્રદેશોમાં ઘણા માણસો પાણી હાથવગું ન હોય ત્યારે એના પાન ખાઇને તરસ છીપાવે છે. સૌટાષ્ટ્રમાં જોવા મળતી જત નામની વિચરતી જનજાતીના લોકો આ વનસ્પતિના પાનનો શાક બનાવવામાં ઉપયોગ કરે છે. આ વનસ્પતિ ઉંચાઇમાં વધુમાં વધુ ૩૫ સે.મી. ઉચી થાય છે[૩].
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ "ભગવતગોમંડલ". ભગવતગોમંડળ. Cite has empty unknown parameter:
|1=
(મદદ) Retrieved ૨૭ જુન ૨૦૧૫. - ↑ "indiannamesofplants". indiannamesofplants. મૂળ માંથી 2016-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-28. Cite has empty unknown parameter:
|6=
(મદદ) Retrieved ૨૭ જુન ૨૦૧૫. - ↑ ૩.૦ ૩.૧ "indiannamesofplants". indiannamesofplants. મૂળ માંથી 2016-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-27. Cite has empty unknown parameter:
|6=
(મદદ) Retrieved ૨૭ જુન ૨૦૧૫.