યિંગકીયોંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચિંગકીયોંગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ઉપરી સિયાંગ જિલ્લામાં આવેલું નગર છે. ચિંગકીયોંગમાં ઉપરી સિયાંગ જિલ્લાનું મુખ્યાલય છે.