યુદ્ધ સેવા ચંદ્રક

વિકિપીડિયામાંથી
યુદ્ધ સેવા ચંદ્રક
પુરસ્કારની માહિતી
પ્રકાર વિશિષ્ટ યુદ્ધ સેવા
શરૂઆત જૂન ૨૬, ૧૯૮૦
પુરસ્કાર આપનાર ભારતના રાષ્ટ્રપતિ[૧]
વર્ણન યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે.
ફીત


યુદ્ધ સેવા ચંદ્રક યુદ્ધ સમય દરમિયાન વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા કરવામાં આવતું લશ્કરી સન્માન છે. આ ચંદ્રક યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. આ સન્માનના પ્રાપ્તકર્તા શહીદ થયા હોય તો મરણોત્તર પણ આપવામાં આવે છે.

આ સન્માન યુદ્ધ સમયના વિશિષ્ટ સેવા ચંદ્રકને સમાંતર સન્માન છે, જે શાંતિના સમયમાં આપવામાં આવતું પ્રતિષ્ઠિત સેવા સન્માન છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Precedence Of Medals". Indian Army. મેળવેલ ૯ સપ્ટેમબર ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)
  2. "Yuddh Seva Medal | Indian Navy". indiannavy.nic.in. મેળવેલ ૨૦૧૬-૦૬-૦૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]