યુદ્ધ સેવા ચંદ્રક
Appearance
યુદ્ધ સેવા ચંદ્રક | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
પ્રકાર | વિશિષ્ટ યુદ્ધ સેવા | |
શરૂઆત | જૂન ૨૬, ૧૯૮૦ | |
પુરસ્કાર આપનાર | ભારતના રાષ્ટ્રપતિ[૧] | |
વર્ણન | યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. | |
ફીત |
યુદ્ધ સેવા ચંદ્રક યુદ્ધ સમય દરમિયાન વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા કરવામાં આવતું લશ્કરી સન્માન છે. આ ચંદ્રક યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. આ સન્માનના પ્રાપ્તકર્તા શહીદ થયા હોય તો મરણોત્તર પણ આપવામાં આવે છે.
આ સન્માન યુદ્ધ સમયના વિશિષ્ટ સેવા ચંદ્રકને સમાંતર સન્માન છે, જે શાંતિના સમયમાં આપવામાં આવતું પ્રતિષ્ઠિત સેવા સન્માન છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Precedence Of Medals". Indian Army. મેળવેલ ૯ સપ્ટેમબર ૨૦૧૪. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Yuddh Seva Medal | Indian Navy". indiannavy.nic.in. મેળવેલ ૨૦૧૬-૦૬-૦૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ભારતીય વાયુ સેનાના જાળપૃષ્ઠ પર યુદ્ધ સેવા ચંદ્રક સંગ્રહિત ૨૦૧૨-૦૭-૩૧ ના રોજ વેબેક મશિન