યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓર

વિકિપીડિયામાંથી
કેથલિક યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટ કોર્ટયાર્ડ.

કેથોલિક યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટ એ મૂળ ઇટાલીની યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓરી (Università Cattolica del Sacro Cuore) યુનિવર્સિટીનું અંગ્રેજી નામ છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ફાધર ઓગસ્ટિનો જેમેલીએ ૧૯૨૧માં કરી હતી. ઇટાલીના મિલાન શહેરમાં આવેલું આ વિશ્વવિદ્યાલય અત્યારે દુનિયાનું સૌથી મોટું કેથોલિક વિશ્વવિદ્યાલય છે, જેમાં ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.[૧]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Autore" (PDF). મૂળ (PDF) માંથી 2009-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-08.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]