યુપીયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

યુપીયા ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના પપુમપારે જિલ્લામાં આવેલું નગર છે. યુપીયામાં પપુમપારે જિલ્લાનું મુખ્યાલય છે.