રક્તચંદન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રક્તચંદન
ભારતમાં રક્તચંદન તેનાં લાલ બી સાથે.
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: Adenanthera
Species: A. pavonina
Binomial name
Adenanthera pavonina
L.
લાલ બી

રક્તચંદન એક જાતનું વૃક્ષ છે. વિશ્વના ઉષ્ણકટિબંધના દેશોમાં લગભગ બધે જ આ વૃક્ષ જોવા મળે છે. તેનાં સંયુક્ત પાન દ્વિશાખાયુક્ત હોય છે. ફુલ નાનાં અને પીળા રંગનાં હોય છે. તેનાં ફળની સીંગ વલય આકાર ગુંચળાવાળી હોય છે, જે પુખ્તવયે સુકાયને ખુલી જાય ત્યારે તેનાં લાલ રંગનાં ચળકતાં બીજ આ વૃક્ષની નીચે પડેલાં જોવા મળે છે.