રત્ના પાઠક
દેખાવ
રત્ના પાઠક | |
|---|---|
| જન્મ | ૧૮ માર્ચ ૧૯૬૩ મુંબઈ |
| વ્યવસાય | અભિનેતા |
| જીવન સાથી | નસીરુદ્દીન શાહ |
| બાળકો | વિવાન શાહ, ઇમ્માદ શાહ |
| માતા-પિતા | |
રત્ના પાઠક શાહ એક ભારતીય ફિલ્મી અને ટેલિવિઝન અભિનેત્રી છે.
આરંભિક જીવન
[ફેરફાર કરો]તેમનાં પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે લગ્ન થયા. તેઓ બલદેવ અને દીના પાઠકની દીકરી છે અને અભિનેત્રી સુપ્રિયા પાઠક તેમની બહેન છે.[૧] રત્ના પાઠકના શિક્ષણનો આરંભ જે. બી. વચ્છા હાઇસ્કૂલ ખાતે થયો હતો, તેમણે પછી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા, દિલ્હીથી અભિનેત્રી તરીકે તાલીમ લીધી હતી.[૨]
ફિલ્મોની યાદી
[ફેરફાર કરો]- ખૂબસૂરત
- પહેલી
- જાને તૂ યા જાને ના
- સારાભાઈ વર્સીસ સારાભાઈ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "rediff.com, Movies: A tribute to Dina Pathak as she turns 80". મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Dhingra, Deepali (૧૯ જુલાઇ ૨૦૧૨). "Ratna Pathak goes behind the camera". Mid Day. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૩.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ); Italic or bold markup not allowed in:|publisher=(મદદ)
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |