રાકિ

વિકિપીડિયામાંથી
રાકિ પ્યાલામાં રાકિની ઉજવણી

રાકિ (Turkish: Rakı, ગ્રીક: Ρακί અથવા Ρακή અથવા "Τσικουδιά"[૧] ઓટ્ટોમન તુર્કિશ: راقى, ઉચ્ચાર [ɾaˈkɯ]) એ શર્કરારહિત, સ્વાદવાળું તુર્કિશ આલ્કોહોલિક પીણું છે, જે તુર્કી, અઝરબૈજાન, ઇરાનિયન અઝરબૈજાન, તુર્કીશ દેશો અને અન્ય બાલ્કન દેશોમાં લોકપ્રિય છે. તે મોટાભાગે દરિયાઇ ખોરાક સાથે પીરસવામાં આવે છે. તે અન્ય મદ્ય પીણાં સમાન છે અને અન્ય ભૂમધ્ય અથવા અખાતી દેશોમાં મળતાં પીણાં ઓઉઝો, સામબુકા, અરાક અને અગુઆડિન્ટે જેવું છે. તે તુર્કીનું રાષ્ટ્રીય આલ્કોહોલિક પીણું ગણાય છે.[૨]

પુસ્તકો[ફેરફાર કરો]

  • ફોર્બ્સ, રોબર્ટ, જે.; Short History of the Art of Distillation from the Beginnings Up to the Death of Cellier Blumenthal; Brill Academic Publishers; ISBN 90-04-00617-6; હાર્ડકવર, ૧૯૯૭

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "raki."
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-11-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-16.