લખાણ પર જાઓ

રાકુતેન

વિકિપીડિયામાંથી

રાકુતેન (અંગ્રેજી: Rakuten અને જાપાનીઝ: 楽天) જાપાનની એક પ્રસિદ્ધ ઈ-કોમર્સ અને ઇન્ટરનેટ સેવા આપતી કંપની છે. આ નામનો જાપાની ભાષામાં અર્થ થાય છે આશાવાદ. તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ "રાકુતેન ઇચીબા" જાપાનની સૌથી મોટી વેબસાઈટ છે. સાથેજ આ કંપની વિશ્વની વેચાણ કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. કંપનીની સ્થાપના ફેબ્રુઆરી ૧૯૯૭માં "MGM Inc " નામથી હિરોશી મીકીતાની એ કરી હતી. હજી પણ તેઓ આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ છે.