લખાણ પર જાઓ

રાજપૂતાના

વિકિપીડિયામાંથી

રાજપૂતાના, શબ્દાર્થ "રાજપૂતોની ભૂમિ",[] ભારતનો એક પ્રદેશ હતો જેમાં મુખ્યત્વે વર્તમાન ભારતીય રાજ્ય રાજસ્થાન, તેમજ મધ્ય પ્રદેશ અને ગુજરાતના ભાગો ઉપરાંત વર્તમાન પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

  1. "Rajputana". Encyclopædia Britannica.