રાજશ્રી પ્રોડક્શનસ્

વિકિપીડિયામાંથી
રાજશ્રી પ્રોડક્શનસ્
ખાનગી સંસ્થા
ઉદ્યોગફિલ્મ નિર્માણ
સ્થાપના१९६२
મુખ્ય કાર્યાલયભારત

રાજશ્રી પ્રોડક્શનસ્ પ્રા. લિ એક બોલીવુડ ની ફિલ્મ નિર્માણ કંપની છે. આ આંશિક રૂપથી ફિલ્મ-વિતરક નુ કામ પણ કરેછે. ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ મા તારાચંદ બડજાત્યા એ આ કંપની શરૂ કરી હતી. તેમની ફિલ્મો જેવીકે દોસ્તી (હિન્દી ફિલ્મ) થી લઈને એક વિવાહ એસા ભી(હિન્દી ફિલ્મ) સુધી છે.

ચલચિત્રો ની સામગ્રી[ફેરફાર કરો]

ચિત્ર:Rajshri.png
રાજશ્રી નુ ચિન્હ
વર્ષ ફિલ્મ ટિપ્પણી
૧૯૮૦ એક બાર કહો
૧૯૭૭ પહેલી
૧૯૭૬ તપસ્યા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:બોલીવુડ