રાજસમન્દ
Appearance
રાજસમન્દ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. રાજસમન્દમાં રાજસમન્દ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં આવેલા જળાશય રાજસમન્દ સરોવરના નામ પરથી આ શહેરનું નામ પડ્યું છે, જેનું નિર્માણ મેવાડના રાજા રાણા રાજ સિંહ દ્વારા ૧૭મી સદીમાં કરાવવામાં આવ્યું હતું.
ભૌગોલિક સ્થાન
[ફેરફાર કરો]રાજસમન્દનું ભૌગોલિક સ્થાન ૨૫.૦૭ ઉત્તર અક્ષાંસ અને ૭૩.૮૮ પૂર્વ રેખાંશ પર છે[૧] અને તેની સરેરાશ ઊંચાઈ દરિયાઈ સપાટીથી ૫૪૭ મીટર (૧૭૯૪ ફૂટ) જેટલી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- રાજસમન્દ જિલ્લો (હિંદી ભાષામાં) સંગ્રહિત ૨૦૧૯-૧૨-૧૮ ના રોજ વેબેક મશિન
- અધિકૃત જાળસ્થળ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |