લખાણ પર જાઓ

રાબિયા બસરી

વિકિપીડિયામાંથી
રબિયા બસરી

રાબિયા બસરી (અરેબિક : رابعة البصري‎, ૭૧૭–૮૦૧) આઠમી સદીના એક સુફી સંત અને અરેબિક ભાષાનાં લોકપ્રિય કવિયત્રી હતા.

જીવન[ફેરફાર કરો]

રબિયા બસરીનો જન્મ હિજરી સંવત મુજબ ૭૧૭માં બસરા, ઈરાકમાં થયો હતો. રબિયા બસરી હઝરત રબીયા બસારી તરીકે પણ જાણીતા છે.