રાષ્ટ્રીય રાઇફલ્સ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાષ્ટ્રીય રાઇફલ્સ ભારતીય સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય ભૂમિસેનાની એક શાખા છે જે આર.આર. નામે પણ ઓળખાય છે. આર.આર. એ ભારતીય ભૂમિસેના દ્વારા બનાવવામાં આવેલું સશસ્ત્ર દળ છે જે ને હાલમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં બળવાખોરી નાબૂદી કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે. આર.આર. ભારતીય લશ્કરના અલગ અલગ બળોમાંથી લેવાયેલા અત્યંત કાર્યદક્ષ સૈનિકોનું બળ છે, જે પૂર્વ-નિર્ધારિત ઊચ્ચ કક્ષાની ટ્રેનિંગમાંથી પસાર થાય છે. આ દળ હિમાલયના પહાડોમાં ખૂબ ઊંચાઇએ આવેલા વિસ્તારોમાં કાર્ય કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.