રિઝવાન ખાન
દેખાવ
રિઝવાન ખાન | |
---|---|
જન્મની વિગત | એપ્રિલ ૧૯૬૨ અદેન, દક્ષિણ યેમેન |
નાગરીકતા | બ્રિટિશ |
શિક્ષણ સંસ્થા | યુનિવર્સિટી ઓફ વેલ્સ |
વ્યવસાય | અલ જઝીરામાટે ઇંટરનેશનેલ પત્રકાર અને પેશકાર |
સક્રિય વર્ષ | ૨૦૦૬ - વર્તમાન |
વતન | ગુજરાતી, પંજાબી |
ધર્મ | ઇસ્લામ |
રિઝવાન ખાન (રિઝ ખાન) એક એશિયાઇ બ્રિટિશ ટૅલિવિઝન સમાચાર પત્રકાર અને સાક્ષાત્કાર છે. તેમનો જન્મ અદેન, દક્ષિણ યેમેનમાં થયો હતો, તેમની બા ભારતીય ગુજરાતી છે અને તેમના બાપુજી પાકિસ્તાની પંજાબી છે.[૧][૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ AlJazeeraEnglish (2009-11-23). "One on One - Lord Swraj Paul - 21 Nov 09 - Part 2". YouTube. મેળવેલ 2012-02-01.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Riz Khan Visits Harvard to Discuss Newsworthiness in Media | News | The Harvard Crimson". www.thecrimson.com. મેળવેલ 14 જુલાઈ, 2022.
{{cite web}}
: Check date values in:|accessdate=
(મદદ)
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |