રીચર્ડ ટમ્પલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મુખચિત્ર

સર રીચર્ડ ટમ્પલ અથવા રીચર્ડ ટમ્પલ, પ્રથમ બેરોનેટ, જી.સી.એસ.આઇ, સી.આઇ.ઇ., પી.સી., એફ.આર.એસ. (જન્મ: ૮ માર્ચ ૧૮૨૬, મૃત્યુ: ૧૫ માર્ચ ૧૯૦૨) બ્રીટીશ આધીપત્ય હેઠળના ભારતમાં એક અમલદાર અને બ્રીટીશ રાજકારણી હતા.

શરૂવાતનું જીવન[ફેરફાર કરો]

રીચર્ડ ટમ્પલ (૧૮૦૦ થી ૧૮૭૪) અને એમની પ્રથમ પત્નિ લુઇસા એન રીવેટ્ટ-કાર્નેક (મૃત્યુ: ૧૮૩૭) કે જે જેમ્સ રીવેટ્ટ-કાર્નેકની દિકરી હતી, ના પુત્ર હતા અને એમનો જન્મ ૧૮૨૬માં થયો હતો.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

જાન્યુઆરી ૧૮૮૧માં વેનીટી ફેયરમાં સ્પાય (લેસ્લી વોર્ડ) દ્વારા "બર ડીક" તરીકે દોરવામાં આવેલા ટમ્પલ

પ્રકાશનો[ફેરફાર કરો]

ટમ્પલ દ્વારા પ્રકાશીત:[૧]

 • India in 1880
 • Men and Events of my Time in India
 • Oriental Experience
 • Essays and Addresses
 • Journal at Hyderabad
 • Palestine Ilustrated
 • John Lawrence, a monoraph on John Lawrence, 1st Baron Lawrence
 • James Thomason, a monograph on James Thomason
 • Sir Richard Carnac Temple (૧૮૮૭). Journals Kept in Hyderabad, Kashmir, Sikkim, and Nepal. W.H. Allen.

કુટુંબ[ફેરફાર કરો]

ટમ્પલે બે વખત લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન ૧૮૪૯માં બેન્જાંમીન માર્ટીન્ડેલની પુત્રી ચેર્લોટ ફ્રાન્સીસ માર્ટીન્ડેલ સાથે થયેલા જે ૧૮૫૫માં પોતાની પાછળ બે દિકરા અને એક દિકરી મુકીને મૃત્યુ પામી.[૧]

બીજા લગ્ન ૧૮૭૧માં ભારતીય સીવીલ સર્વીસમાં કાર કરતા ચાર્લસ રોબર્ટ લીન્સડેની પુત્રી ઓગષ્ટા લીન્સડે સાથે થયા હતા. જેમના સાથે એમને એક પુત્ર થયો. ઓગષ્ટા લીન્સડે ૧૯૨૪માં અવસાન પામી.

નોંધ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ "Death of Sir Richard Temple"The Times (London).

સંદર્ભ[ફેરફાર કરો]

 •  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). "Temple, Sir Richard". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 26 (૧૧મી આવૃતિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
 • Steele, David. "Temple, Sir Richard". Oxford Dictionary of National Biography (online ed.). Oxford University Press. doi:10.1093/ref:odnb/36452.  (Subscription or UK public library membership required.)

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]