રીડગુજરાતી.કોમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રીડગુજરાતી.કોમ
પ્રકાર
સાહિત્ય
પ્રાપ્ત છેગુજરાતી
માલિકમૃગેશ શાહ
વેબસાઇટhttp://www.readgujarati.com

રીડગુજરાતી.કોમ ગુજરાતી ભાષાની વેબસાઇટ છે. આ વેબસાઇટ પર ગુજરાતી સાહિત્યને લગતાં લેખો અને કવિતા, વાર્તા, ગઝલો, પ્રવાસ વર્ણન, નિબંધ વગેરે પ્રકાશિત કરવામાં આવે છે.