રુદ્રપુર
Appearance
રુદ્રપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ઉધમસિંગ નગર જિલ્લામાં આવેલું છે. રુદ્રપુર ઉધમસિંગ નગર જિલ્લા નું મુખ્ય મથક છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |