રુપસે ધોધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રુપસે ધોધ
Rupse Falls
Rupse Fall of Myagdi.jpg
રુપસે ધોધનું દૃશ્ય
રુપસે ધોધ is located in Nepal
રુપસે ધોધ
રુપસે ધોધ
સ્થાનદાના VDC, મ્યાગડી જિલ્લો, નેપાળ
અક્ષાંસ-રેખાંશ28°33′20″N 83°38′10″E / 28.5555°N 83.6361°E / 28.5555; 83.6361
કુલ ઉંચાઇ300 metres (980 ft)
નદીકાલી ગંડકી નદી

રુપસે ધોધ (Nepali: रूप्से झरना) નેપાળ દેશના મધ્ય ભાગમાં આવેલ છે. તે પશ્ચિમી નેપાળના ધવલગિરી પ્રાંતમાં મ્યાગડી જિલ્લામાં ડાના VDC ખાતે આવેલ છે.[૧] આ ધોધ ૩૦૦ મીટર (૯૮૪ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવે છે.[૨] કાલી-ગંડકી નદી પર આવેલ આ ધોધ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

રુપસે બેની-જોમસોમ ધોરી માર્ગ પર આવેલ છે. પોખરાથી તે લગભગ ૧૧૦ કિ.મી. જેટલા અંતરે અને જોમસોમથી આશરે ૪૦.૮ કિ.મી. જેટલા અંતરે આવેલ છે.[૩]

ધોધ[ફેરફાર કરો]

રુપસે ધોધ ૩૦૦ મીટર કરતાં વધુ ઊંચાઈ પરથી પડે છે.[૪]

ભૌગોલિક મહત્વ[ફેરફાર કરો]

રુપસે ધોધ પડે છે તેની આસપાસ જબરદસ્ત રમણીયતા છે. વિશ્વમાં સૌથી ઊંડા કોતર ધરાવતી કાલી ગંડકી કોતર અને કાલી ગંડકી નદીના વિસ્તાર નજીક આ ધોધનું સ્થળ આવેલું છે.

પ્રવાસન[ફેરફાર કરો]

વાર્ષિક ૧,૫૦,૦૦૦ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવે છે.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Falls in Nepal". Wondermando.
  2. http://www.icimod.org/photocontest/2013/pankaj-prasad-raturi/20130516_152156.jpg.php
  3. http://nepalitimes.com/news.php?id=16488#.VUm0hizuzIU
  4. http://www.nepalmountainnews.com/cms/2012/02/19/viewtowerin-rupse-falls/
  5. "Tourist arrival up in Rupse water fall". Gorkhapatra. the original માંથી 26 December 2013 પર સંગ્રહિત. Retrieved 19 December 2013. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)