લખાણ પર જાઓ

ધવલાગિરી પ્રાંત (નેપાળ)

વિકિપીડિયામાંથી
ધવલગિરી ક્ષેત્ર


ધવલગિરી ક્ષેત્ર નેપાળનું ક્ષેત્રિય વર્ગીકરણ અનુસાર પશ્ચિમાંચલ વિકાસ ક્ષેત્ર નો એક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ને ૪ જિલ્લા (નાપાલી: જિલ્લા) માં વર્ગીકૃત કરાયા છે.

નામાંકન[ફેરફાર કરો]

પ્રસિદ્ધ ધવલાગિરી હિમાલય ના નામ પર આ ક્ષેત્રનું નામાંકન કરાયું છે.

ધવલાગિરી ક્ષેત્ર ના જિલ્લાઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]