લખાણ પર જાઓ

સેતી પ્રાંત (નેપાળ)

વિકિપીડિયામાંથી
સેતી ક્ષેત્ર


સેતી ક્ષેત્ર નેપાળ ના ક્ષેત્રીય વર્ગીકરણ અનુસાર સુદુર પશ્ચિમાંચ વિકાસ ક્ષેત્ર નું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ને ૫ જિલ્લા માં વર્ગીકરણ કરાયા છે.

નામકરણ

[ફેરફાર કરો]

નેપાળ ની સ્થાનિય સેતી નદી ના નામ પર ક્ષેત્રનું નામકરણ કરાયું છે. નેપાળી ભાષા માં સફેદ રંગ ને સેતો રંગ કહે છે. સેતી નદી નું પાણી સફેદ છે માટે સેતી નદી નું નામ "સેતી નદી" (સફેદ પાનીવાળી નદી) પડ્યું એમ અનુમાન લગાવાય છે. નેપાળ ની સુદુર પશ્ચિમ ની સ્થાનીય ભાષા માં આ નદી ને "ચૌલાની નદી" કહે છે ચૌલાની નો અર્થ ચોખા નું પાણી થાય છે.

સેતી ક્ષેત્ર ના પાંચ જિલ્લાઓ

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]