લખાણ પર જાઓ

મહાકાલી પ્રાંત (નેપાળ)

વિકિપીડિયામાંથી
મહાકાલી ક્ષેત્ર

મહાકાલી ક્ષેત્ર નેપાળ ના ક્ષેત્રિય વર્ગીકરણ અનુસાર સુદુર પશ્ચિમાઞ્લ વિકાસ ક્ષેત્ર નું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર નેપાળ નો સૌથી પશ્ચિમમાં પડતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રને ૪ જિલ્લામાં વર્ગીકરણ કરાયું છે.

નામકરણ

[ફેરફાર કરો]

મહાકાલી નદી ના નામ પર આ ક્ષેત્ર નું નામકરણ કરાયું છે. મહાકાલી નદી જ્યારે ભારત માં પ્રવેશ કરે છે. ત્યારે આનું નામ શારદા નદી માં પરિવર્તિત ર્ત થઈ જાય છે. મહાકાલી નદી નેપાળ અને ઉત્તરાખંડ ની સીમા પર સ્થિત છે.

મહાકાલી ક્ષેત્રના ચાર જિલ્લા

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]