મેચી પ્રાંત (નેપાળ)

મેચી પ્રાંત નેપાળના પૂર્વાંચલ વિકાસક્ષેત્ર અંતર્ગત સૌથી પૂર્વ ભાગમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંતનું કુલ ૪ (ચાર) જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે. સ્થાનિક મેચી નદીના નામ પરથી આ પ્રાંતનું નામાંકન કરવામાં આવેલું છે.
મેચી પ્રાંતના ચાર જિલ્લાઓ[ફેરફાર કરો]
આ પણ જુઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |