લખાણ પર જાઓ

રુપિન ઘાટ

વિકિપીડિયામાંથી
રુપિન ઘાટ
રુપિન ઘાટથી દેખાતું દ્રશ્ય
ઊંચાઇ૪૬૫૦ મીટર
આરોહણરુપિન ખીણ, ઉત્તરાંચલ થી સાંગલા ખીણ, હિમાચલ પ્રદેશ
સ્થાનભારત
પર્વતમાળાધૌલાધાર
અક્ષાંશ-રેખાંશ31°20′41″N 78°09′52″E / 31.344722°N 78.164444°E / 31.344722; 78.164444
રુપિન ઘાટ is located in Himachal Pradesh
રુપિન ઘાટ

રુપિન ઘાટ હિમાલયની પર્વતમાળામાં હિમાચલ પ્રદેશ, ભારત માં આવેલો એક ઉંચાઇ પર આવેલો ઘાટ છે. તે ધૌલા, ઉત્તરાખંડથી શરૂ થઇને સાંગલા, હિમાચલ પ્રદેશ સુધી જતો પરંપરાગત રસ્તો છે. આ રસ્તો મોટાભાગે નિર્જન સ્થળોથી પસાર થાય છે અને સમુદ્ર સપાટીથી ૪૬૫૦ મીટરની ઊંચાઇ ધરાવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Cunningham, A. (1854). Ladák ... with notices of the surrounding countries. પૃષ્ઠ 71. મેળવેલ 13 June 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]