રૂમાલી રોટી
Appearance
રૂમાલી રોટી બનાવતો એક રસોઈયો | |
અન્ય નામો | રોટી |
---|---|
વાનગી | રોટલી |
ઉદ્ભવ | ભારતીય ઉપખંડ |
વિસ્તાર અથવા રાજ્ય | ઉત્તર ભારત અને પાકિસ્તાન |
બનાવનાર | અજ્ઞાત |
પીરસવાનું તાપમાન | ગરમ, ઠંડા, કે ઓરડાના ઉષ્ણતામાને |
મુખ્ય સામગ્રી | મેંદો |
ખાદ્ય શક્તિ (per serving) | વધારે કૅલેરી ધરાવતો ખોરાક કિલોકેલરી |
|
રૂમાલી રોટી (અંગ્રેજી: Rumali roti; ઉર્દૂ: رومالی روٹی) ભારતીય ઉપખંડમાં ઉત્તરીય ભાગોમાં ખાસ કરીને ઉત્તર ભારત અને પાકિસ્તાન ખાતે આહાર તરીકે પ્રચલિત છે, જે ખૂબ જ પાતળી અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે કબાબ સાથે ખાવા માટે પીરસવામાં આવે છે. તે મુગલાઈ વાનગીનો એક અભિન્ન ભાગ છે. તેનું નામ હાથમોઢું લૂછવાનો નાનો રૂમાલ પરથી આવ્યો છે, કારણ કે આ રોટી નાના રૂમાલની જેમ અત્યંત પાતળી અને ગડી વાળી શકાય તેવી હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |