રેતીયો (સર્પ)
Appearance
રેતીયો | |
---|---|
રેતીયાના ઓળખ ચિન્હો | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | મેરૂદંડી |
Class: | સરિસૃપ |
Order: | સ્કુઆમાટા |
Family: | લમપ્રોફીડેઈ |
Species: | Condanarus Sand Snake |
દ્વિનામી નામ | |
Psammophis condanarus |
રેતીયો (અંગ્રેજી:Condanarus Sand Snake; દ્વિપદ-નામ: Psammophis condanarus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક આંશીક ઝેરી સર્પની જાતી છે.
ઓળખ
[ફેરફાર કરો]મહત્તમ ૪૨ ઈંચ સુધીની લંબાઈ નોંદાયેલી છે. સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે પણ અસામાન્ય ગણાય છે.
આહાર
[ફેરફાર કરો]દેડકા, ગરોળી, કાચિંડા અને અન્ય નાના કૃતંક પ્રાણીને ભોજન બનાવે છે. ક્યારેક પોતાના કરતા નાના સર્પ પણ ખાતો જોવા મળે છે.
પ્રજનન
[ફેરફાર કરો]ઇંડા મુકે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |