રેશનાલિઝમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રેશનાલિઝમ (અંગ્રેજી: Rationalism) એ પ્રમાણશાસ્ત્રનો એક અભિગમ છે જેને ગુજરાતીમાં વિવેકબુદ્ધિવાદ તરીકે ઓળખવામાં આવે છે. લંડનના રેશનાલિસ્ટ એસોસિયેશને આપેલી વ્યાખ્યા અનુસાર "રેશનાલિઝમ એક એવો માનસિક અભિગમ છે કે, જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતિ સ્વિકાર કરવામાં આવે છે અને જેનો હેતું ફિલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથ (એથોરિટી)ની એકપક્ષીય માન્યતાઓથી મુક્ત હોય છે અને જે તરાહને તર્ક તથા વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્વારા ચકાસી સત્ય યા અસત્ય સિદ્ધા કરી શકાતી હોય"[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. કારીઆ, અશ્વિન (૧૯૯૮). ચાલો સમજીએ રેશનાલિઝમ. ગોધરા: અશ્વિની આર્ટ પ્રા. લિ. pp. ૫-૬. Check date values in: |year= (મદદ)