રોહિત સરદાના

વિકિપીડિયામાંથી
રોહિત સરદાના
જન્મની વિગત(1979-09-22)22 September 1979
મૃત્યુ30 April 2021(2021-04-30) (ઉંમર 41)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થા
ગીતાનિકેતન અવસીયા વિદ્યાલય (કુરુક્ષેત્ર) (બી.એ.), ગુરુ જાંભેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, હિસાર (એમ.એસસી.)
વ્યવસાયપત્રકાર, સંપાદક, સમાચાર એન્કર, કટાર લેખક
જીવનસાથીપ્રમિલા દિક્ષિત
પુરસ્કારોગણેશ વિદ્યાર્થી પુરસ્કાર એવોર્ડ

રોહિત સરદાના (૨૨ સપ્ટેમ્બર ૧૯૭૯ – ૩૦ એપ્રિલ ૨૦૨૧)[૧] ભારતીય પત્રકાર, સંપાદક, કટારલેખક, એન્કર અને મીડિયા વ્યક્તિત્વ હતા. તેમણે ઝી ન્યુઝ પર ભારતમાં સમકાલીન મુદ્દાઓની ચર્ચા કરનારો કાર્યક્રમ 'તાલ ઠોક કે' હોસ્ટ કર્યો હતો. તેમણે ૨૦૧૭માં આજ તકમાં જોડાવા માટે ઝી ન્યૂઝ છોડી દીધું હતું, અને હવે તે ચર્ચા કાર્યક્રમ દંગલનું સંચાલન કરે છે. તેમણે ૨૦૧૮માં ગણેશ વિદ્યાર્થી પુરસ્કાર એવોર્ડ મેળવ્યો હતો.[૨][૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "टीवी एंकर से उसके जन्‍मदिन पर कहा- तू जल्‍दी मर, देश का कल्‍याण हो जाएगा, मिला ये जवाब". Jansatta (હિન્દીમાં). 2017-09-23. મેળવેલ 2020-05-15.
  2. Deepak, Vishwa. "A former Zee News producer reveals why he left over the network's coverage of JNU". The Caravan (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-15.
  3. "Rohit Sardana- Latest News on Rohit Sardana | Read Breaking News on Zee News". Zee News. મેળવેલ 2020-05-15.
  4. "रोहित सरदाना को गणेश शंकर विद्यार्थी पुरस्कार देने वालों की बुद्धि पर तरस खाया जा सकता है". thewirehindi.com (હિન્દીમાં). મેળવેલ 2020-05-15.