લલેડું

વિકિપીડિયામાંથી

લલેડું એ સામાન્ય રીતે આખા ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાત રાજ્યમાં આ કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

ક્રમ ગુજરાતી નામ ક્યાં જોવા મળે છબિ
વાપી લલેડું ડુંગરાળ વન વિસ્તાર
કરમદીનું લલેડું જુનાગઢ અને ગીરના જંગલોમાં
ભારતીય પીળી આંખવાળું લલેડું આખા ગુજરાતમાં ઘણે ઠેકાણે
શેરડી લલેડું આખા ગુજરાતમાં
સામાન્ય રાખોડી લલેડું આખા ગુજરાતમાં
વન લલેડું કચ્છ સિવાય આખા ગુજરાતમાં વનરાજીવાળા પ્રદેશોમાં
સીટીમાર લલેડું સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ગુજરાતમાં,- પણ દુર્લભ