વન લલેડુ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
વન લલેડુ
વન લલેડુ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Leiothrichidae
પ્રજાતિ: Turdoides
જાતિ: T. striata
દ્વિપદ નામ
Turdoides striata
(Dumont, 1823)
પર્યાયવાચીઓ

Turdoides striatus
Malacocercus terricolor
Cossyphus striatus
Crateropus canorus

વન લલેડુ અથવા વન લેલુ (અંગ્રેજી: Jungle Babbler), (Turdoides striata) એ ગુજરાતમાં કાઠિયાવાડના સુકા પ્રદેશોને બાદ કરતા ભારતીય ઉપખંડમાં સર્વત્ર જોવા મળતુ પક્ષી છે. મોટેભાગે હરિયાળી વાળો પ્રદેશ પસંદ કરતું હોવાથી આવું નામ પડ્યું હોવાનું મનાય છે. આ જૂથચારી પક્ષી છે જે છ કે દસના જૂથમાં રહે છે, તેની આ ટેવને કારણે સ્થાનિક સ્તરે, ખાસ તો હિન્દીમાં, તેને ‘સાત બહેન’ કે ’સાત ભાઈ’ એવા હુલામણા નામે ઓળખાવવામાં આવે છે.[૨] ભારતીય ઉપખંડમાં આ પક્ષી વનપ્રદેશ ઉપરાંત ખેતરો અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાગ-બગીચા કે ઘરઆંગણમાં પણ જોવા મળે છે.

વર્ણન[ફેરફાર કરો]

ગોળ નાની પાંખો ધરાવતું આ પક્ષી ઉડયનક્ષમતામાં નબળું હોય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]