લિંભોઈની વાવ
Appearance
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર Brihaspati (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
લિંભોઈની વાવ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લિંભોઇ ગામની પશ્ચિમે આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[૧]
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં આવેલી છે જેમાં તેનો કૂવો પૂર્વ દિશામાં અને પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં આવેલો છે. પગથિયાવાળી પરસાળ પ્રવેશદ્વારથી લઈને કૂવાની દિવાલ સુધી ૪૨ મીટર લાંબી છે અને ૩ મીટર પહોળી છે.[૧]
આ વાવ નંદા પ્રકારની છે અને તેમાં ચાર કૂટો આવેલાં છે. દરેક કૂટોની વચ્ચે ટેકા માટેના ત્રણ મધ્યસ્થ મંડપો આવેલા છે.[૧] ચોથો કૂટ કૂવાને એકદમ અડકીને આવેલો છે; તેના માળ સુધી તેની બંને બાજુ આવેલી સર્પાકાર સીડીઓ વડે પહોંચી શકાય છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Jutta Jain-Neubauer (જૂત્તા જૈન-ન્યૂબર) (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective (ગુજરાતની વાવો: કલા-ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં). Abhinav Publications. પૃષ્ઠ ૪૧. ISBN 978-0-391-02284-3.