લેગો

વિકિપીડિયામાંથી
લેગોનો લોગો
લેગો ડુપ્લો

લેગો (LEGO) એ એક પ્રકારનું રમકડું છે, જે ડેનમાર્કની કંપની લેગો ગ્રુપ વડે બનાવામાં આવ્યું છે.[૧] "લેગો બ્રીક્સ" એ રંગબેરંગી પ્લાસ્ટીકના ચોકઠાં છે, જે સહેલાઇથી એકબીજા સાથે જોડી શકાય છે. લેગો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રમકડું છે.

લેગો કંપની ડેનિશ રમકડાં બનાવનાર ઓલે કિર્ક ક્રિસ્ટિનસેન દ્વારા ૧૯૩૫માં શરુ કરવામાં આવી હતી.[૨] ક્રિસ્ટિનસેને બાળકો માટે લાકડાના રમકડાં બનાવ્યા હતા. તેમણે ૧૯૪૦ના દાયકામાં પ્રથમ પ્લાસ્ટીકના લેગો સેટ બનાવ્યા અને વેચ્યાં. ત્યારથી લેગો રમકડાં ખુબજ લોકપ્રિય બન્યા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://lego.com લેગો - મુખ્ય વેબસાઈટ
  2. "લેગો બ્રિક્સ કોણે બનાવ્યાં?". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા.કોમ. મેળવેલ 10 February 2014.[હંમેશ માટે મૃત કડી]