રમકડું
Appearance
રમકડું એ એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવાથી મનોરંજન પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય રીતે રમકડાં બાળકો સાથે સંકળાયેલ છે, પરંતુ અમુક રમકડાંનો યુવા અને વૃદ્ધ લોકો પણ ઉપયોગ કરતા હોય છે. ભારતમાં રમકડાંનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. તે સિંધુ સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલ છે[૧].
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Mohenjo-Daro and the Indus Civilization: being an official account of Archaeological Excavations at Mohenjo-Daro carried out by the Government of India between the years 1922 and 1927, John Marshall, Asian Educational Services, 1996, ISBN 978-81-206-1179-5, ... The toy carts from Mohenjo-daro are all of terra-cotta ...