લેનિન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લેનિન
Lenin.jpg
જન્મની વિગત ૨૨ એપ્રિલ ૧૮૭૦
સીમ્બિર્સ્ક, રશીયન રજવાડુ
મૃત્યુની વિગત ૨૧ જાન્યુઆરિ ૧૯૨૪ (ઉંમર ૫૩)
ગોરકી, રશીયા SFSR, સોવિયેત રશીયા
રાષ્ટ્રીયતા સોવિયેત રશીયન
હસ્તાક્ષર
Unterschrift Lenins.svg

લેનિન (આખું નામ : બ્લાદિમિર ઇલીઇચ લેનિન) રશીયામાં બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાન્તીકારી સામ્યવાદી નેતા જેમણે ૧૯૧૭ની ક્રાન્તીની આગેવાની કરી હતી એવા લેનિન(રશીયન: Влади́мир Ильи́ч Ле́нин)નો જન્મ તારીખ ૨૨ એપ્રીલ, ૧૮૭૦ના રોજ સોવિયેત રશીયામાં થયો હતો.