લખાણ પર જાઓ

લોકમાન્ય ટિળક ટર્મિનસ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
લોકમાન્ય ટિળક ટર્મિનસ રેલ્વે સ્ટેશન
રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનમુંબઈ, ભારત
અક્ષાંશ-રેખાંશ19°4′5″N 72°53′20″E / 19.06806°N 72.88889°E / 19.06806; 72.88889
લાઇનબ્રોડ ગેજ
બાંધકામ
પાર્કિંગપ્રાપ્ત
અન્ય માહિતી
સ્ટેશન કોડLTT
ભાડા વિસ્તારમધ્ય રેલ્વે
ઈતિહાસ
વીજળીકરણહા
જૂના નામોકુર્લા ટર્મિનસ

લોકમાન્ય ટિળક ટર્મિનસ (સ્ટેશન કોડ: LTT ), જે અગાઉ કુર્લા ટર્મિનસ (સ્ટેશન કોડ: CLAT) તરીકે ઓળખાતું હતું, તે મુંબઈનું રેલ્વે ટર્મિનલ છે. તે મધ્ય રેલ્વે હેઠળ આવે છે. તેના નજીકના સ્ટેશનો કુર્લા અને તિલકનગર છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]