તિલક નગર, મુંબઈ

વિકિપીડિયામાંથી
તિલક નગર

ટિલકનગર
ઉપનગરીય વિસ્તાર
તિલક નગર is located in મુંબઈ
તિલક નગર
તિલક નગર
મુંબઈમાં તિલકનગર
અક્ષાંશ-રેખાંશ: 19°03′57″N 72°53′24″E / 19.0658°N 72.8899°E / 19.0658; 72.8899
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
મેટ્રોમુંબઈ
ભાષા
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૪૦૦૦૮૯
વાહન નોંધણીMH 03

તિલક નગર (મરાઠી: टिळक नगर) મુંબઈનું પરું છે. તેનું નામ સ્વતંત્રતાસેનાની બાલ ગંગાધર તિલકની યાદમાં રાખવામાં આવ્યું હતું. હાર્બર લાઇન પર આ જ નામથી એક રેલ્વે સ્ટેશન પણ આવેલું છે.