વર્ધમાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વર્ધમાન ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા વર્ધમાન જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. વર્ધમાન શહેરમાં હુગલી જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.