લખાણ પર જાઓ

વાઇ

વિકિપીડિયામાંથી

વાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનું એક નગર છે. વાઇમાં વાઇ તાલુકાનું મુખ્ય મથક છે.

વાઇ ખાતે સિધ્ધેશ્વર મંદિર ખાતે સિદ્ધનાથજીની સમાધી, ગંગા રામેશ્વર, કાશી વિશ્વનાથ, લક્ષ્મી નારાયણ, સમર્થ રામદાસજીએ સ્થાપના કરેલું રોકડોબા હનુમાનજીનું મંદિર વગેરે સ્થળો મહત્વનાં છે. વાઇ ખાતે મરાઠી વિશ્વકોશનું પ્રકાશન કરવામાં આવે છે.