લખાણ પર જાઓ

વાડી

વિકિપીડિયામાંથી

વાડી એટલે ખેતી કરવા માટેની જમીન કે જ્યાં કુવો અથવા સિંચાઈ માટેની વ્યવસ્થા હોય. મોટે ભાગે વાડીમાં શાકભાજી તથા ફળાઉ ઝાડ ઉછેરવામાં આવે છે.

જોકે વર્તમાન સમયમાં લગ્ન કે મોટા સમારંભ યોજવા માટે સગવડયુક્ત વિશાળ મકાન હોય છે, તેને પણ વાડી (લગ્નની વાડી) કહેવાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]