વાલકેશ્વર મંદિર
Appearance
વાલકેશ્વર મંદિર | |
---|---|
વાલકેશ્વર મંદિરનું ચિત્ર, એડવિન વિક્સ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ ધર્મ |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | મલબાર ટેકરી, મુંબઈ |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 18°56′42″N 72°47′38″E / 18.945°N 72.794°E |
સ્થાપત્ય | |
આર્થિક સહાય | લક્ષ્મણ પ્રભુ |
પૂર્ણ તારીખ | ઇ.સ. ૧૧૨૭ |
વાલકેશ્વર મંદિર અથવા બાણગંગા મંદિર એ મુંબઈ શહેરમાં એક ઐતિહાસિક મંદિર છે. આ મંદિર દક્ષિણ મુંબઇના મલબાર ટેકરી વિસ્તારમાં આવેલ છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]વાલકેશ્વર મંદિર અને અડીને આવેલ બાણગંગા તળાવ ઈ.સ. ૧૧૨૭ના વર્ષમાં લક્ષ્મણ પ્રભુ નામના ગૌડ સારસ્વત બ્રાહ્મણે બનાવડાવ્યું હતું. ૧૬મી સદીમાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી શાસન દ્વારા આ મંદિર તોડી પાડવામાં આવેલ, પરંતુ ૧૭૧૫ના વર્ષમાં રામ કામત નામના શ્રીમંત વ્યક્તિએ આ મંદિર ફરીથી બંધાવ્યું હતું.
છબીઓ
[ફેરફાર કરો]-
૧૮૯૩ના વર્ષમાં વાલકેશ્વર મંદિરની તસવીર
-
૧૮૫૫ના વર્ષમાં બાણગંગા તળાવ અને વાલકેશ્વર મંદિરની તસવીર
-
મંદિર પરનું બોર્ડ
-
ઘાટ અને ખંડિત વાલકેશ્વર મંદિર, ૧૮૫૦
-
બાણગંગા તળાવની આજુબાજુની પ્રાચીન મૂર્તિઓ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Wright, Colin. "Village of Walkeshwar, Malabar Point, Bombay". www.bl.uk (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-30.
- Mallya, K.G. (1997). The Merchant Of Bombay. Bharatiya Vidya Bhavan, Mumbai. ISBN 8172760949. - રામ કામતના જીવન પરની ઐતહાસિક નવલકથા.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર વાલકેશ્વર મંદિર સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |