વાસ્કો દ ગામા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાસ્કો દ ગામા
Gregório Lopes - Vasco da Gama (ca 1524).jpg
જન્મની વિગત૧૪૬૦
સીન્સ, આલેન્ટેઓ, પોર્ચુગલ
મૃત્યુની વિગત૨૪ ડિસેમ્બર ૧૫૨૪ (ઉમર ૬૪ વર્ષ)
કોચી, ભારત
વ્યવસાયઅન્વેષક
હસ્તાક્ષર


યુરોપથી ભારત આવેલ પ્રથમ વહાણના કપ્તાન, સફળ અન્વેષક વાસ્કો દ ગામા(પોર્ચુગીઝઃ ˈvaʃku dɐ ˈɡɐmɐ) નો જન્મ પોર્ટુગલમાં ૧૪૬૦ના વર્ષમાં થયો હતો. પોર્ટુગલ હેઠળના તાબાના ભારતમાં ટુકા સમયગાળા માટે તેઓ ૧૫૨૪માં વાઇસરોય નીમાયા હતા.