વિકિપીડિયા:એશિયાઈ માસ ૨૦૧૯

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

"નવેમ્બર" આ વર્ષે વિકિપીડિયા એશિયાઈ માસ છે. તે ઓનલાઇન સંપાદન કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ એશિયાઈ વિકિપીડિયા સમુદાયો વચ્ચે સંવાદિતા વધારવા માટે છે, આ કાર્યક્રમ ૨૦૧૯ના પૂરા નવેમ્બર માસ દરમિયાન ચાલશે, ગુજરાતી વિકિપીડિયા પર‌ આ એશિયાઈ માસ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુને વધુ ગુણવત્તાવાળા લેખો ઉત્પન્ન કરવાનો છે.